માંડવી: માંડવીમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું
Mandvi, Kutch | Oct 3, 2026 માંડવી શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) અંતર્ગત માંડવી શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ (SWD) યોજનાનું ખાતમુહૂર્ત પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.