Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શહેરા: શહેરા નગરપાલિકાને ફળવાયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન ફાયર બ્રિગેડની ગાડીનું MLA જેઠાભાઈ ભરવાડે લીલી ઝંડી આપીને લોકાર્પણ

Shehera, Panch Mahals | Jul 12, 2026
શહેરા તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં આગ લાગવાની કે અન્ય કોઈ આકસ્મિક ઘટનાઓમાં નાગરિકોની જાનમાલની સુરક્ષા અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી શહેરા નગરપાલિકાને રાજ્ય સરકારના સહયોગથી આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન ફાયર બ્રિગેડની ગાડી ફાળવવામાં આવી છે,ત્યારે આજરોજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે લીલી ઝંડી આપીને ફાયર બ્રિગેડની ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શહેરા: શહેરા નગરપાલિકાને ફળવાયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન ફાયર બ્રિગેડની ગાડીનું MLA જેઠાભાઈ ભરવાડે લીલી ઝંડી આપીને લોકાર્પણ - Shehera News