Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શહેરા: જીલ્લા ભાજપ સંગઠન દ્વારા શહેરા નગર અને તાલુકા ભાજપ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી

Shehera, Panch Mahals | Feb 19, 2026
પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોને વિવિધ મંડલના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે,જેમાં શહેરા નગર ભાજપના પ્રભારી તરીકે મગનભાઈ પટેલીયા અને ઉષાબેન ભોઈને જવાબદારી સોંપવામાં આવી છે,જ્યારે શહેરા તાલુકા ભાજપના પ્રભારી તરીકે રાકેશભાઈ વ્યાસ અને ધર્મિષ્ઠાબેન માલીવાડને જવાબદારી સોપાઇ છે.