રિક્ષાના ભાડા વધ્યા બાદ અમદાવાદના કેબ ડ્રાઇવરોની પણ ભાડું વધારવાની માંગ સામે આવી છે. સરકારને રજૂઆત દરમિયાન ડ્રાઇવરોએ એપ આધારિત ડ્રાઇવિંગમાં કામના પ્રેશર અને માનસિક તણાવ અંગે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
Amdavad, Cab Drivers, Higher Fares, App-Based Driving, Driver Pressure
#Amdavad #CabDrivers #HigherFares #AppBasedDriving #DriverPressure