Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઓલપાડ: હથોડા ગામે થયેલ બબાલ ને લઈને જિલ્લા SP એ આપી પ્રતિક્રિયા

Olpad, Surat | Feb 26, 2026
હથોડા ગામે ગઇકાલે મોડી રાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ| ટીમ પર હિંસક હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ આજે સુરત જિલ્લા પોલીસની ફોજ હથોડા ગામમાં ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ ગૌરક્ષકોએ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
ઓલપાડ: હથોડા ગામે થયેલ બબાલ ને લઈને જિલ્લા SP એ આપી પ્રતિક્રિયા - Olpad News