Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઓલપાડ: કીમ નજીક કાર પલટી મારી જતા એકનું મોત થયું.

Olpad, Surat | Feb 20, 2026
કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર ગંભીર અકસ્માર્તા સર્જાયો હતો. આર્યમ સ્કૂલના ગેટ નજીક એક સિ્વફ્ટ કાર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી રોડની સાઈડની ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલી એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક મહિલાને હોસિ્પટલમાં ખસેડવામાં આવી હતી.
ઓલપાડ: કીમ નજીક કાર પલટી મારી જતા એકનું મોત થયું. - Olpad News