અમદાવાદ શહેર: શિલજમાં આનંદનિકેતન શાળામાં હોબાળા મામલે શાળા બંધ રાખવાનો નિર્ણય
આજે બુધવારે સવારે 2 વાગ્યાની આસપાસ આનંદનિકેતન શાળામાં હોબાળા મામલે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગઈકાલે શાળામાં ભારે હોબાળો મચ્યો હતો.જેમાં વિદ્યાર્થીના નાસ્તામાં કાંચ નીકળ્યો હતો.તે બાદ વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.