Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બારડોલી: બારડોલી પાસે બાબેન ગામ નજીક બાઇક અને બળદગાડા વચ્ચે અકસ્માત: એક યુવકનું મોત, અન્યની હાલત ગંભીર

Bardoli, Surat | Feb 19, 2026
બારડોલી તાલુકાના બાબેન ગામ નજીક બાઇક અને બળદગાડા વચ્ચે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બાઇક પર સવાર બે યુવકો બળદગાડા સાથે અથડાતા માર્ગ પર પટકાઈ ગયા હતા, જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી વરુણ પવાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે કમલેશ સિગદાને નામના યુવકની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકો બાબેન ગામ સ્થિત ઓમ રેસિડેન્સીના
બારડોલી: બારડોલી પાસે બાબેન ગામ નજીક બાઇક અને બળદગાડા વચ્ચે અકસ્માત: એક યુવકનું મોત, અન્યની હાલત ગંભીર - Bardoli News