Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બારડોલી: મહાદેવની આરાધના સાથે માનવસેવાનો સંગમ: શિવરાત્રિ નિમિત્તે જે પી નગરમાં વિઘ્નરાજ યુવક મંડળે 42 બોટલ રક્ત એકત્ર કર્યું

Bardoli, Surat | Feb 15, 2026
પવિત્ર શિવરાત્રિના પર્વ નિમિત્તે બારડોલી જે પી નગરમાં ‘વિઘ્ન રાજ યુવક મંડળ’ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના પવિત્ર દિવસે ‘સેવા એ જ સાચી ભક્તિ’ના મંત્રને સાર્થક કરતા વિઘ્નરાજ યુવક મંડળ યુવાનો દ્વારા આયોજિત આ કેમ્પમાં બ્લડ બેંકના સહયોગથી કુલ 42 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.

MORE NEWS

બારડોલી: મહાદેવની આરાધના સાથે માનવસેવાનો સંગમ: શિવરાત્રિ નિમિત્તે જે પી નગરમાં વિઘ્નરાજ યુવક મંડળે 42 બોટલ રક્ત એકત્ર કર્યું - Bardoli News