Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

આહવા: સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો

Ahwa, The Dangs | Oct 28, 2025
'સાપુતારા પ્રવાસ હવે બારેમાસ' સૂત્રને સાર્થક કરતા આ વેકેશન ફેસ્ટિવલમાં લાભ પાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ફેસ્ટિલ અંતર્ગત સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પ્રવાસીઓએ મંડપને હાઉસફૂલ કરી દીધો હતો. કાર્યક્રમમાં કલાવૃંદ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્દી ધમાલ નૃત્યમાં પ્રવાસીઓ પણ મન મુકીને નાચ્યા હતા.

MORE NEWS