Public App Logo
Profile Picture

ન્યૂઝ ડાંગ

@uapdet
1137Followers
2Following
વઘઇ: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના રંભાસ ખાતે પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના કામોની મુલાકાત DDO દ્વારા કરવામાં આવી
વઘઇ: ડાંગના ધારાસભ્ય વિજય પટેલે ગાંધીનગર ખાતે નવયુક્ત રાજ્ય સરકારના મંત્રીમંડળ ના મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી
વઘઇ: જિલ્લાના વઘઇ તાલુકાના રંભાસ ગૃપ ગ્રામ પંચાયત માં સ્વ સહાય જૂથો અને ગ્રામ સંગઠનના બહેનોની મુલાકાત DDO દ્વારા લીધી
વઘઇ: આજ રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના રંભાસ ગ્રુપ ગ્રામ પંચાયતની મુલાકાત DDO દ્વારા લેવામાં આવી
વઘઇ: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા તકેદારી સમિતીની બેઠક તેમજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની
વઘઇ: ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પગલે ખેડૂતો પાયમાલ બનતા સહાય માટે ધારાસભ્ય વિજયભાઈ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત
વઘઇ: દક્ષિણ ડાંગનાં ચીખલી રેંજનાં સોનગીર ગામે કૂવામાં ફસાયેલા દીપડાનું સફળ રેસ્ક્યુ
વઘઇ: ડાંગના ધારાસભ્ય વિજય પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં નવનિયુક્ત કેબિનેટ  મંત્રીશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત
આહવા: ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
આહવા: સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો
વઘઇ: ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા લવાર્યા ખાતે દગડીઆંબા જિલ્લાપંચાયત સીટ ના  "નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ" ધારાસભ્ય હાજર
આહવા: સતત ત્રીજા દિવસે સાપુતારા ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને ભારે પવન સાથે વરસાદ શરૂ
વઘઇ: ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થયું હતું જેનું વળતર ચૂકવવા સાંસદ ધવલ પટેલે લખ્યો પત્ર
વઘઇ: ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનની ઉપસ્થિતિમાં 'સાપુતારા વેકેશન ફેસ્ટિવલ ૨૦૨૫' નો પ્રારંભ
વઘઇ: ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન
આહવા: ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને ડાંગરના પાકને જંગી નુકસાન
આહવા: ગિરિમથક સાપુતારા માં અહલાદાયક વરસાદી માહોલના પગલે પ્રવાસીઓથી ઉભરાયો
આહવા: આવતીકાલથી સાપુતારા ખાતે દસ દિવસીય દિવાળી વેકેશન ફેસ્ટિવલ યોજશે
આહવા: ડાંગમાં શિરડીનાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બે યાત્રી સારવાર હેઠળ
આહવા: ગિરિમથક સાપુતારા ખાતે ભારે પવન સાથે શરૂ થયો કમોસમી વરસાદ
આહવા: સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શનિ રવિ ની રજામાં ઉમટી પડ્યા
આહવા: સાપુતારામાં વેકેશન ફેસ્ટિવલ ની તૈયારીઓ પૂર્ણ થવાની આરે
આહવા: સાપુતારા સ્ટેપ ગાર્ડન નજીક અકસ્માત સર્જાયો
આહવા: સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનું ધોડાપુર
વઘઇ: ડાંગ જિલ્લાના આહવામાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ ખેડૂતોમાં ચિંતા