🎓🇬🇧🌱 જામનગરના અનંત અંબાણી હવે યુકેની ન્યૂકેસલ યુનિવર્સિટીમાં ‘પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ’ તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
• સસ્ટેનેબિલિટી, ગ્રીન એનર્જી, ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે તેમના કામને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે.
• હવે તેઓ વિદ્યાર્થીઓ સાથે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી અંગે પોતાનો અનુભવ શેર કરશે.
jamnagar, anant ambani, anant ambani jamnagar, newcastle university, professor of practice, sustainability, green energy, vantara, wildlife conservation, green energy jamnagar, reliance industries, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar
#jamnagar #jamnagarnews #anantambani #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 2, 2026