સુરતમાં ABVPની ભવ્ય તિરંગા યાત્રામાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
સુરતમાં ABVPની ભવ્ય તિરંગા યાત્રામાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
700 ફૂટ લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યો
પત્રકાર કોલોનીથી શરૂ થયેલી યાત્રા ડી-માર્ટ થઈ ફરી પત્રકાર કોલોની પહોંચી
વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા લગાવ્યા
“ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો
યાત્રા દ્વારા એકતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપવામાં આવ્યો.
.
.
.
.
.
.
.
.
#abvp #tiranga #students #rally #surat #ssknews
Udhna, Surat | Aug 15, 2026