ગારિયાધાર: સાતપડામાં કચરાનો ‘ખેલ’! રૂમ બનાવાયો છતાં ખુલ્લામાં કચરો, પશુઓના મોતના આક્ષેપ છતાં તંત્ર કેમ ચૂપ?
સાતપડામાં કચરાનો ‘ખેલ’! રૂમ બનાવાયો છતાં ખુલ્લામાં કચરો, પશુઓના મોતના આક્ષેપ છતાં તંત્ર કેમ ચૂપ? ગારીયાધાર તાલુકાના સાતપડા ગામમાં કચરાના નિકાલને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. કચરો સાચવવા માટે સરકારી ગ્રાન્ટમાંથી રૂમ બનાવવામાં આવ્યો હોવા છતાં ખુલ્લામાં કચરો ઠલવાતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખુલ્લામાં નાખવામાં આવતા કચરામાં પ્લાસ્ટિક, લોખંડ સહિતનો વિવિધ કચરો ભેગો થતો હોવાના કારણે ગાયો સહિતના પશુઓ આ કચરો ખાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કચરાના