Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

હાલોલ: યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં 80મા સ્વાતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Halol, Panch Mahals | Aug 15, 2026
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે શનિવારના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પાવાગઢ પર્વત પર વરસાદી માહોલ જોવા મળ્યો હોવા છતાં ભક્તો અને યાત્રિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. સમગ્ર મહાકાળી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું