ખંભાત: ખંભાતના નગરા ગામે શંકાના આધારે યુવકનું અપહરણ અને ધમકી આપ્યાના ગુનામાં 4 શખ્સોં ઝડપાયા, 2 ફરાર
Khambhat, Anand | Aug 13, 2026 ખંભાત તાલુકાના નગરા ગામે અપહરણ અને ધમકીના ગુનામાં ખંભાત ગ્રામ્ય પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેઓને ખંભાત નામદાર કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.જયારે ભરતભાઈ ભીખાભાઈ સોલંકી અને વિનુભાઈ મથુરભાઈ પટેલ ફરાર છે.પકડાયેલા શખ્સોને પોલીસે ખંભાત નામદાર કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.અને જુદા જુદા કારણો રજુવાત ખંભાત ગ્રામ્ય પોલીસે બે શખ્સોંના રિમાન્ડની માંગણી કરી હતી.કોર્ટે રિમાન્ડ ના મંજુર કર્યા છે.