ગારિયાધાર: ગારિયાધારમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા રૂ.6 લાખના ફટાકડાનો નાશ કર્યો
ગારિયાધારમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા રૂ.6 લાખના ફટાકડાનો નાશ પરવડીની રાતી તલાવડી ખાતે 232 બોક્સ ફટાકડા સળગાવીને નિયમ મુજબ નષ્ટ કરાયા ગારિયાધાર: ગારિયાધાર શહેરના વિરડી રોડ પર મામલતદાર ભાવેશસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા દિનેશભાઈ કરશનભાઈ વાલાણીના ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલા ફટાકડાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આશરે રૂ.6 લાખની કિંમતના 232 બોક્સ ફટાકડાના જથ્થાનો તાજેતરમાં નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો