મણિનગર: માણેકબાગ પાસે અકસ્માતની ઘટના, બાઈક ચાલકને ટક્કર મારી દિવાલ સાથે કાર અથડાઈ
માણેક બાગ ચાર રસ્તા પર અકસ્માત.કાર ચાલકે પહેલા બાઇક ચાલકને અડફેટે લીધા બાદ કાર દીવાલ સાથે અથડાય.દિવાલની બાજુમાં આવેલ લાઇન ની ડિપી ને નુકસાન.કારની બંને સાઈડની એરબેગ ખુલી ગઈ અને કારણે પણ નુકસાન.અકસ્માત બાદ ઘટના સ્થળ પર થી દૂર કરવામાં આવી.ફાયરની ટીમ દ્વારા આગ લાગતા જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો.