Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

મણિનગર: BRTS નો મોટ છબરડો,અકસ્માત બાદ થયો ખુલાસો

Maninagar, Ahmedabad | Feb 10, 2026
અમદાવાદમાં BRTS બસનો મોટો છબરડો.બસમાં નંબર પ્લેટ અલગ અલગ હોવાનું સામે આવ્યું.ગઈકાલે ચંદ્રનગર બ્રિજ પર બસનો થયો હતો અકસ્માત.અકસ્માતમાં કાર ચાલકને પહોંચી હતી ઈજાઓ. બસની બંને તરફ હતી અલગ અલગ નંબર પ્લેટ.બસની આગળ નંબર પ્લેટ GJ 01 JT 3143 બસની પાછળ નંબર પ્લેટ GJ 01 JT 3063.બંને તરફની બસની નંબર પ્લેટો અલગ અલગ હોવાનું ખુલ્યુ છે.