Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સુરત બ્રેકિંગ | ડીંડોલી ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટરસાયકલ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમની ચેકિંગ હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન ઇસમ પાસેથી ચપ્પુ મળી આવતા ડીંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Udhna, Surat | Aug 12, 2026

MORE NEWS

સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત પોલીસ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
.
.
.
.
.
.
.
.
.

#sachingidc #police #jugaar #gambling #illegal #crime #surat #ssknews

સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો સુરત પોલીસ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. . . . . . . . . . #sachingidc #police #jugaar #gambling #illegal #crime #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

શેર-ડોલર રોકાણમાં 1.52 કરોડની ઠગાઈ કેસમાં ખંભાળિયાથી એક આરોપી ઝડપાયો

સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો હોય તેમ શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી ફરિયાદી પાસેથી 1 કરોડ 52 લાખ 63 હજાર 198 રૂપિયા પડાવી લેવાયા હતા. આ કેસમાં ટેક્નિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે..
.
.
.
.
.
.
.
.

#dollar #sharemarket #investment #fraud #scam #khambaliya #cybercrime #police #surat #ssknews

શેર-ડોલર રોકાણમાં 1.52 કરોડની ઠગાઈ કેસમાં ખંભાળિયાથી એક આરોપી ઝડપાયો સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો હોય તેમ શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી ફરિયાદી પાસેથી 1 કરોડ 52 લાખ 63 હજાર 198 રૂપિયા પડાવી લેવાયા હતા. આ કેસમાં ટેક્નિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. . . . . . . . . #dollar #sharemarket #investment #fraud #scam #khambaliya #cybercrime #police #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

લિંબાયતમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યો

સુરતના લિંબાયતમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ ભાઈએ જ ભાઈની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લિંબાયતના આંબેડકરનગરમાં થયેલી હત્યાના ગુનામાં લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે..
.
.
.
.
.
.
.
.

#limbayat #murder #police #surat #ssknews

લિંબાયતમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યો સુરતના લિંબાયતમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ ભાઈએ જ ભાઈની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લિંબાયતના આંબેડકરનગરમાં થયેલી હત્યાના ગુનામાં લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે.. . . . . . . . . #limbayat #murder #police #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

પાલના સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો

સુરતના પાલ ખાતે આવેલ સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#pal #sahastrakotiling #sharavan #mandir #hindu #festival #surat #ssknews

પાલના સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો સુરતના પાલ ખાતે આવેલ સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.. . . . . . . . . #pal #sahastrakotiling #sharavan #mandir #hindu #festival #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું પાંડેસરા પોલીસે કલાકોમાં રેસ્ક્યુ કરી પરિવારને સોંપી

સુરત પોલીસ હરહંમેશ સુરતીઓની મદદ માટે તતપર રહેતી હોય છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું ગણતરીના કલાકોમાં સુરક્ષિત રેસ્ક્યુ કરી પાંડેસરા પોલીસે પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

#lost #child #pandesara #police #found #cctv #search #surat #ssknews

ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું પાંડેસરા પોલીસે કલાકોમાં રેસ્ક્યુ કરી પરિવારને સોંપી સુરત પોલીસ હરહંમેશ સુરતીઓની મદદ માટે તતપર રહેતી હોય છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું ગણતરીના કલાકોમાં સુરક્ષિત રેસ્ક્યુ કરી પાંડેસરા પોલીસે પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.. . . . . . . . . #lost #child #pandesara #police #found #cctv #search #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026