ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા
ગારીયાધાર તાલુકામાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા ગારીયાધાર તાલુકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર માર્ગ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી. યાત્રામાં જોડાયેલા લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્ય