🙏 જામનગરમાં સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર નીચેના 12 ગાળાઓને વિકસાવવાની યોજના બનાવાઈ છે. અહીં પાર્કિંગ સાથે ફૂડ ઝોન, ટોયલેટ, વેઇટિંગ અને સિટિંગની સુવિધા ઊભી કરાશે. ઉપરાંત બોક્સ ક્રિકેટ, પિકલબોલ અને બેડમિન્ટન જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પણ અલગ બ્લોક બનાવાશે. આ આયોજનથી શહેરના યુવાનો અને રમતપ્રેમીઓને મધ્ય વિસ્તારમાં નવી સુવિધા મળશે.
[ jamnagar, jamnagar news, jamnagar flyover, jamnagar municipal corporation, jamnagar parking, flyover parking, jamnagar sports activity, box cricket, pickleball, badminton, food zone, waiting area, sitting area, jamnagar development, flyover development, sports zone, parking facility, urban development, jamnagar latest news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarflyover #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 16, 2026