મોરબી શહેર: દરબારગઢ-પાડાપુલ વચ્ચે જોખમી દીવાલના સમારકામ માટે પાલિકાને ચીમકી
Morbi City, Morbi | Oct 1, 2026
દરબારગઢથી પાડાપુલ વચ્ચે આવેલી જોખમી દીવાલનું સમારકામ કરવાની માંગ ઉઠી છે. વારંવાર રજૂઆત છતાં કામગીરી ન થતા સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો જલ્દી સમારકામ નહીં થાય તો મહાપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે.