Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
प्रधानमंत्री नरेन्द्र मोदी 23 मई 2026 को सरकारी नौकरियों में चयनित 51000 से अधिक अभ्यर्थियों को नियुक्ति पत्रों का वितरण - Rajkot News
rozgarmela-dopt_rajkot
प्रधानमंत्री नरेन्द्र मोदी 23 मई 2026 को सरकारी नौकरियों में चयनित 51000 से अधिक अभ्यर्थियों को नियुक्ति पत्रों का वितरण
167 views |
Rajkot, Gujarat
| May 23, 2026
MORE NEWS
🚩 જય દ્વારકાધીશ...
Rajkot, Rajkot | Aug 18, 2026
💉 ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી હતી અને ગાર્ડ તથા સ્ટાફ નર્સને સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે. Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #gujaratinews #hospital #gujaratnews #apexprivetlimited
Rajkot, Rajkot | Aug 17, 2026
🚨 જામનગરના લાખોટા તળાવમાં છેલ્લા બે દિવસમાં 11 કાચબાના મૃતદેહ મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે. • પાણીના પ્રાથમિક પરિમાણોની તપાસ બાદ હેવી મેટલ્સ સહિતની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાશે. કાચબાના મોતનું ચોક્કસ કારણ જાણવા મત્સ્ય વિભાગની પણ મદદ લેવામાં આવશે. • પ્રાથમિક તપાસમાં તળાવમાં બહારથી દૂષિત પાણી આવતું હોવાનું જણાયું નથી. જોકે, તળાવ આસપાસ પ્લાસ્ટિકની બોટલો અને ઘરગથ્થુ કચરો જોવા મળ્યો છે. તંત્રએ લોકોને જળાશયોમાં કચરો ન ફેંકવા અને જળસ્ત્રોતોને સ્વચ્છ રાખવા અપીલ કરી છે. [ jamnagar, jamnagar news, lakhota lake, talav ni par, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #lakhotalake #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 17, 2026
🦁 ઉના નજીક તપોવન આશ્રમ પાસે લીલીછમ વાડી વિસ્તારમાં બે નર સિંહો દિવસ દરમિયાન લટાર મારતા જોવા મળ્યા હતા. શહેરથી માત્ર 6 કિમી દૂર સિંહોના દર્શન થતાં સિંહપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગની માંગ ઉઠી છે. Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, gujaratinews, una lions, two male lions, lion sighting, tapovan ashram, una gir somnath, gir lions, lion movement, village area, lion lovers, forest department, gujarat wildlife, asiatic lions, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #gujaratinews #unalion #girlions #apexprivetlimited
Rajkot, Rajkot | Aug 17, 2026
🔱 શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોવાથી અકસ્માત નિવારવા જામનગર હોમગાર્ડઝ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી. હોમગાર્ડઝે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. [ jamnagar, jamnagar news, home guards, shravan month, bholeshwar mahadev, pilgrims, accident prevention, radium reflectors, pedestrian safety, religious pilgrimage, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 17, 2026