હાલોલ: હાલોલના ગોધરા રોડ પર આવેલી ફેક્ટરીમાં શંકાસ્પદ સંજોગોમાં કામદારનું મોત,પરિવારે નિષ્પક્ષ તપાસની માંગ કરી
પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગોધરા રોડ પર આવેલ ‘ઇન્ડિયન બોરેક્સ લિમિટેડ’ કંપનીમાં ત્રીજી શિફ્ટ દરમિયાન એક કામદારનું મોત નિપજતાં અરેરાટી સાથે દોડધામ મચી ગઈ હતી