વેજલપુર: અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો
અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યુ....જેમાં કાર્યકરને માસ્ક પહેરાવી દોરડે બાંધી અમિત ચાવડાની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી.....'વોટ ચોર ગદ્દી છોડ'ના નારા સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.