Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: ખંભાત શહેર અને તાલુકામાં ભક્તિસભર માહોલમાં દશામાંની મૂર્તિઓની વિધિવત સ્થાપના

Khambhat, Anand | Aug 12, 2026
ખંભાત શહેરના લાલ દરવાજા, મોચીવાડ અને કતકપૂર સહિતના વિવિધ વિસ્તારોમાં દશામાની મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.માત્ર શહેરમાં જ નહીં, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘર-ઘર અને ફળિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.​પંથકના જુદા-જુદા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિઓને વાજતે-ગાજતે પોતાના નિવાસસ્થાને અને ફળિયાઓમાં લઈને આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના સાથે મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી.