Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અડાજણ: ​સુરત: હજીરાની AMNS કંપનીમાં મજૂરોનો ઉગ્ર આક્રોશ; પોલીસનું હવામાં ફાયરિંગ અને 40ની અટકાયત

Adajan, Surat | Feb 27, 2026
​સુરત: હજીરા વિસ્તારમાં આવેલી AMNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા ગંભીર પથ્થરમારો અને આગજનીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.પડતર માંગણીઓ અથવા અન્ય કારણોસર ઉશ્કેરાયેલા અંદાજે 4000 જેટલા લોકોના ટોળાએ કંપની પરિસરમાં તોડફોડ કરી પથ્થરમારો અને આગજની કરી હતી.