Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અડાજણ: રાંદેરમાં બેડરૂમમાં સૂતેલી ૧૪વર્ષની તરૂણીને બેડટચ કરનાર આરોપીને સાત વર્ષની સખતકેદ

Adajan, Surat | Feb 14, 2026
સુરતના બે વર્ષ પહેલાં રાંદેરમાં રહેતી ૧૪ વર્ષીય તરૂણીના બેડરૂમમાં ઘુસીને એકલતાનો ગેરલાભ ઉઠાવી બેડ ટચ કરીને જાતીય હુમલો કરનાર આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્રલ સેશન્સ જજ ભાવેશ કે.અવાસીયાએ સાત વર્ષની કેદ,કુલ રૂ.૫૦ હજાર દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા તથા ભોગ બનનારને રૂ.૫૦ હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.રાંદેર પોલીસમાં ફરિયાદી માતાએ તા.૨૦-૧૦-૨૪ના રોજ ૨૭ વર્ષીય આરોપી મોહમદ રાફે ઉર્ફે સમીર મોહમદ સાહીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
અડાજણ: રાંદેરમાં બેડરૂમમાં સૂતેલી ૧૪વર્ષની તરૂણીને બેડટચ કરનાર આરોપીને સાત વર્ષની સખતકેદ - Adajan News