Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઓલપાડ: કારેલી ખાતેથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા.

Olpad, Surat | Feb 27, 2026
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામ ખાતેથી સુરત જિલ્લા SOG ની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હાલ આ ચારેય આરોપીઓને સુરત જિલ્લાની મધસ્થ લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે.