Public App Logo
અમદાવાદમાં 18 અને 19 ઓગસ્ટે 7 વોર્ડમાં પાણીકાપ 🚰 કોતરપુર વોટર વર્ક્સની પાણી લાઈનમાં લીકેજ સમારકામને કારણે પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે. પાણીકાપ પહેલાં જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ. . . . . . . . . #Ahmedabad #ahmedabadnews #WaterCut #WaterSupply #gujaratnews - Ahmadabad City News