🌧️ NH-48 ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર અનોખું દૃશ્ય! 🚧
“ટકશે તો ઠીક, નહીં તો ફરી બનાવી દઈશું” — કર્મચારીએ કહ્યું!
ચાલુ વરસાદ વચ્ચે ઓવરબ્રિજ ઉપર રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. વરસાદનું પાણી અને ટેક્સના પૈસાનું પાણી જાણે એક થઈ ગયું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું!
🤔 રસ્તાના કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા.
📍 NH-48, ધરમપુર ચોકડી ઓવરબ્રિજ
📹 V24 Digital Media
#V24DigitalMedia #Valsad #DharampurChokdi #NH48 #Overbridge RoadWork ValsadNews GujaratNews Monsoon Rain
Valsad, Valsad | Aug 12, 2026