Public App Logo
Profile Picture

Valsad Media

@usr49735672
497Followers
1Following
વલસાડના તિથલ રોડ આહીરવાડ પાસે આવેલ પાદરદેવી મંદિર પાસે કાર ચાલકે ટર્ન મારવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બાકડામાં અથડાવતા અકસ્મા_ત સર્જાયો. કાર ચાલકને પોલીસે કબ્જે કર્યો.
Happy Gandhi jayanti 

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadpolice nis:value=valsadpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadcitypolicestation nis:value=valsadcitypolicestation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=seva nis:value=seva nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suraksha nis:value=suraksha nis:enabled=true nis:link/>
વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળોની બેઠક યોજાઈ.
બેઠકમાં 9 ફૂટ સુધીની અને માટીની ગણેશ પ્રતિમા લાવવા મંડળોને સૂચન કરાયા. આ સહિત મુર્તિકારોને પણ જાહેરનામાનું પાલન કરવા કડક સુચન અપાયા.
આવનારા 15 દિવસની અંદર તમામ મંડળોને જાહેરનામું આપવામાં આવશે.
વલસાડના સ્ટેડિયમ SWIFT કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દુકાનના શટરમાં ધડાકાભેર અથડાવતા અકસ્મા_ત સર્જાયો. ચાલકનો ચમત્કારી બચાવ.
વલસાડ નેશનલ હાઈવે પર કારના સનરૂફમાંથી બહાર બેસી જોખમી રીતે મુસાફરી કરતો યુવક જોવા મળ્યો. ગફલતભરી રીતે કાર હંકારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
વાપીના છીરી વિસ્તારમાં 18 વર્ષીય પરિણીતા પર પતિ દ્વારા ગળાના ભાગે ચપ્પુ વડે હુ_મલો. પતિ ઘટના સ્થળેથી ફરાર.
✨ વલસાડમાં નવરાત્રીની શોપિંગ માટે તૈયાર થઈ જાઓ! ✨

નવરાત્રીના રંગો સાથે ફેશન, એલિગન્સ અને ફેસ્ટિવ વાઇબ્સનો ભવ્ય સંગમ લઈને આવી રહ્યું છે સખી ગ્રુપનું નવરાત્રી સ્પેશિયલ એક્ઝિબિશન કમ સેલ! 💃🛍️

🛒 એક જ સ્થળે મળશે ફેશન, જ્વેલરી, લક્ઝરી, હોમ ડેકોર અને આકર્ષક એસેસરીઝની વિશાળ રેન્જ.

🌟 60થી વધુ ડિઝાઇનર્સ, અલગ-અલગ શહેરોમાંથી ખાસ તમારા માટે!

📅 તારીખ: 3 અને 4 ઓક્ટોબર, 2026 ⏰ સમય: સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી 📍 સ્થળ: લોહાણા સમાજ AC હોલ, તિથલ રોડ, વલસાડ

🎟️ એન્ટ્રી એકદમ ફ્રી!

આ નવરાત્રીમાં તમારા લુકને બનાવો વધુ સ્ટાઇલિશ અને ખાસ… તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં! ❤️
"દિવસ-રાતની મહેનત જ સફળતાનો સાચો આધાર છે."
મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMCના દરોડા.
ખુલ્લી જગ્યામાં માલ કાર્ટિંગ કરતા SMC ત્રાટકી. 2 કારમાંથી કાર્ટિંગ થતી 7.77.926/- ની કિંમતની 2983 બોટલો ઝડપી પાડી. માલ લેનાર - યોગેશ રવજીભાઈ ધો.પટેલ. માલ મોકલનાર - વિકાસ ભૈયો(પારડી) અને સની ઉર્ફે સની ભેલ રાજેશ ગુપ્તા(પારડી) તથા બન્ને કારના અજાણ્યા ચાલકો મળી કુલ 5 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા.કુલ 1379267/-નો મુદ્દામાલ કબ્જે.
વલસાડના ભાગડાવાડા ગામે કોસંબા રોડ પર બે પક્ષ વચ્ચે મા.રા_મા.રી. સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
વલસાડ નેશનલ હાઇવે પર VIMS હોસ્પિટલ પાસે 2 કારને નડ્યો અકસ્માત. અકસ્માતનું કારણ અકબંધ ઈકો અને વેન્યુ કારમાં ભારે નુકસાની સર્જાઈ. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા.
“બાપ્પા જ્યાં હોય, ત્યાં ચિંતા નહીં… માત્ર આશીર્વાદ જ હોય. 🙏❤️”
વલસાડના સ્ટેડિયમ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં 2 બાઈક ચાલક માંડ માંડ બચ્યા. કાર ચાલક કોણ..? શિવા ભાઈ નામક ઇસમની લોક ચર્ચાએ જોર પકડ્યો.
વલસાડના પ્રખ્યાત મનોજ થાપી ગણેશ વિસર્જન દરમિયાન LED સ્ક્રીન પર ચમક્યા.
વલસાડના સ્ટેડિયમ SWIFT કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દુકાનના શટરમાં ધડાકાભેર અથડાવતા અકસ્મા_ત સર્જાયો. ચાલકનો ચમત્કારી બચાવ.
વલસાડમાં વિસર્જન બાદ ઔરંગા નદીમાં ભાવુક દ્રશ્યો

મોટી સંખ્યામાં મહાકાય POP ગણેશ પ્રતિમાઓના વિસર્જન બાદ ઔરંગા નદીના પાણી ઓસરતાં કેટલીક પ્રતિમાઓ પાણીની બહાર અને અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી.

દ્રશ્યો સામે આવતા મોટી સંખ્યામાં ભક્તો ભાવુક બન્યા હતા. ગણેશજીની પ્રતિમાઓની આ સ્થિતિ જોઈ ભક્તોમાં લાગણીસભર માહોલ જોવા મળ્યો.
કલ્યાણ બાગ નું સર્જન થશે કે વિસર્જન!
કચરાના ટ્રેક્ટર પર જોખમી સવારી તે પણ નાના બાળકો સાથે કેટલું યોગ્ય.?
વલસાડની ઔરંગા નદી કિનારે ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત ટળી. વિધ્નહર્તાના આશીર્વાદ હોય ત્યાં કેવી રીતે કોઈ વિધ્ન આવે. સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ.
સ્થાપનાથી વિસર્જન સુધી મૂષકરાજે આપ્યો બાપ્પાનો સાથ… 🙏🐭
વિસર્જન બાદ પણ નદીમાં બાપ્પાનો સાથ ન છોડ્યો… ❤️

ભક્તિ હોય તો આવી… બાપ્પા અને મૂષકરાજનો અતૂટ સાથ! 🥹🙏
ગણપતિ બાપ્પા મોરિયા! 🌺
"દિવસ-રાતની મહેનત જ સફળતાનો સાચો આધાર છે."
વલસાડના આઝાદ ચોક ખાતે પ્રખ્યાત ગણેશ પ્રતિમાઓ આવી પહોંચી.
વલસાડના આઝાદ ચોક ખાતે આકર્ષણનું કેન્દ્ર બની રાધે ક્રિષ્ના સ્વરૂપ ગણેશજી. ❣️❣️
ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ગુલાલ ઉડાવતા મંડળોને પોલીસનો ઠપકો. દર્શને આવેલા ભક્તો પર ઉડ્યો ગુલાલ.
વલસાડ ધારાસભ્ય ભરત પટેલ ગણેશ વિસર્જન માં જોડાયા