Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

ઉમરપાડા: કેવડી ગામે યોજાનારા કાર્યક્રમ ને લઈને ધારાસભ્ય ગણપત વસાવા એ આપી પ્રતિક્રિયા

Umarpada, Surat | Mar 1, 2026
ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું હતું કે તાપી મૈયાના પાવન નીર હવે ઉમરપાડાના ડુંગરાળ વિસ્તારોમાં પહોંચ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. 📍 સ્થળ: કેવડી ગામ, તા. ઉમરપાડા, જિ. સુરત 📅 તારીખ: ૦૭-૦૩-૨૦૨૬, શનિવાર ⏰ સવારે : સવારે ૧૦:૦૦ કલાકે