Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઉમરપાડા: પાટીદાર ટ્રસ્ટો અને સંચાલકો સામે સુરત જિલ્લા પાટીદાર અગ્રણી કે. કે. પટેલે મોરચો માંડ્યો

Umarpada, Surat | Feb 17, 2026
પાટીદાર અગ્રણી કેકે પટેલે ફરી એકવાર સમાજના ટ્રસ્ટો| અને તેના સંચાલકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ગંભીર| આક્ષેપ કર્યો છે કે સમાજના નામે કાર્યરત સંસ્થાઓમાં અમુક માલેતુજારો માલિકીપણું જમાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. આ મામલે તેમણે સરકાર પાસે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.