Public App Logo
વાપી વાસીઓ માટે સૌથી મહત્વનો હતો આ રેલવે ઓવરબ્રિજ આ બ્રિજ તોડી પડાયા બાદ નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જોકે તોડી પડાયેલો બ્રિજ હમેશા લોકોને યાદ રહેશે #overbridge #railwayoverbridge #vapirailwayoverbridge #vapi #valsad #valsadupdatevaatvalsadni - Vapi News