Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વેજલપુર: ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVP દ્વારા વિરોધ,પૂતળાનું દહન કરતી વખતે એક વિધાર્થીના પગમાં પણ આગ લાગી

Vejalpur, Ahmedabad | Aug 13, 2026
ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVP દ્વારા વિરોધ..ABVP દ્વારા ઝારખંડ સરકારનું પૂતળું પણ સળગાવવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન પોલીસ અને ABVP વચ્ચે ઘર્ષણ થયું હતું. એક કાર્યકર્તાના પગ પર પણ આગ લાગી