Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: ખંભાતના અખાતીય વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

Khambhat, Anand | Aug 10, 2026
ખંભાતના દરિયાઈ અખાતીય વિસ્તારમાંથી અચાનક માનવ કંકાલ મળી આવવાની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દરિયો ખેડવા ગયેલા એક સ્થાનિક માછીમારને અખાત વિસ્તારમાં આ માનવ કંકાલ દેખાઈ આવતા તેણે તરત જ આ અંગેની જાણ સંબંધિત અધિકારીઓને કરી હતી. ​માહિતી મળતા જ SRD જવાનો અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી માનવ કંકાલને પોતાના કબજામાં લીધું છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ખંભાત: ખંભાતના અખાતીય વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી - Khambhat News