જાંબુઘોડા: જાંબુઘોડામાં સાસરીમાં આવેલા જમાઈની બાઈક ચોરાઈ, અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામે દિવાળીનો તહેવાર મનાવવા સાસરીમાં આવેલા વડોદરાના એક યુવકની ₹25,000ની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રાત્રિ દરમિયાન ઘર બહારથી ચોરાઈ જવાનો બનાવ સામે આવ્યો છે.