Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે ઉચેટ ગામ નજીકથી સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

જાંબુઘોડા પોલીસે ઉચેટ ગામેથી એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ વિજય રાવત રહે.ગડાત જી.અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓને ઝડપી વિદેશી દારૂના કવાટરિયા અને બિયરના ટીન મળી કુલ 42,960 તેમજ એક ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત 4000 તથા સ્વિફ્ટ કાર જેની કિંમત 1 લાખ મળી કુલ 1,46,960 ના મુદ્દામાલ સાથે વિજય રાતવને ઝડપી પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

MORE NEWS