મોરબી શહેર: મોરબી: બેઠા પુલ પાસે 500થી વધુ લોકોનું શ્રમદાન, 200 મીટર વિસ્તારમાં થઈ સફાઈ
Morbi City, Morbi | Oct 1, 2026
મોરબીના બેઠા પુલ પાસે યોજાયેલા શ્રમદાન કાર્યક્રમમાં 500થી વધુ લોકો જોડાયા હતા. આ લોકોએ સાથે મળીને 200 મીટરના વિસ્તારમાં સફાઈ કરી છે. સ્વચ્છતા માટે સ્થાનિકોએ નોંધપાત્ર કામગીરી કરી છે.