Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બોરસદ: સંતોકપુરા પાસે થયેલા અકસ્માતમાં પાળજના વ્યક્તિનું મોત નીપજ્યું

Borsad, Anand | Feb 11, 2026
બોરસદ તાલુકાના સંતોકપુરા ગામ નજીક ખોડીયાર માતાના મંદિર પાસે બોરસદ પેટલાદ રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહેલા પેટલાદના પાળજ ગામના બાઈક ચાલકને પુરઝડપે જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. આ અંગે બોરસદ રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ તાલુકાના પાળજ ગામે સીલવાઈ વગો નંદનવન પાર્ક વિસ્તારમાં મહેન્દ્રભાઈ વાઘેલનું મોત નીપજ્યું હતું.