Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: મિની કેરલા’ ગણાતા નેજાની પ્રાથમિક શાળામાં દીકરીઓને જન્મ આપનાર 28 માતા-દીકરીઓનું સરપંચના હસ્તે સન્માન

Khambhat, Anand | Aug 15, 2026
મીની કેરલા ગણાતા નેજા ગામે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી.સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તારીખ 15/8/25 થી 15/8/26 સુધીના સમયગાળા દરમિયાન ગામમાં દીકરીઓને જન્મ આપનાર 28 માતાઓ અને નવજાત દીકરીઓને સન્માનપત્ર અર્પી સન્માનિત કરાઈ હતી.આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.સમાજમાં દીકરીના જન્મને લઈને પ્રવતી રહેલી રૂઢિચુસ્ત માનસિકતા અને નિરાશા દૂર થાય તથા દીકરા જેટલું જ મહત્વ દીકરીને આપવા અપીલ કરાઈ.