🙏 જામનગરના ગોકુલનગરની મધુવન સોસાયટીમાં છોકરી ઘરમાં એકલી ફસાઈ ગઈ. માતા કપડાં સુકવવા બહાર ગઈ હતી ત્યારે દરવાજો અંદરથી લોક થઈ ગયો. પરિવારજનોની જાણ બાદ ફાયર ટીમે પહોંચી દરવાજો તોડી બાળકીનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું.
[ jamnagar, jamnagar news, gokulnagar, madhuwan society, fire brigade, two year old girl, fire team, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #gokulnagarjamnagar #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 2, 2026