વહીવટદાર દેવેન્દ્રસિંહ રાઠોડ અને પી.આઈ. પી.બી. ખાંભલા સાહેબ તમે તમારા પાંચ પચીસ ના ફાયદા માટે લોકો ની જિંદગી સાથે રમત રમી રહ્યા છો?
થોડાક રૂપિયા ની લાલચ માં તમે દારૂ વેચવા ની ખુલ્લે આમ છૂટ આપી રહ્યા છો
શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીના કાયદા ના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યાંછે.
શાહપુર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમ ધમી રહ્યા છે શું સાહેબ દારૂબંધી માત્ર કાગળ પરજ છે ? ક્યારે હપ્તા ખોરી બંધ કરી ને આ અડ્ડા બંધ કરાવશો .
#shahpur #ahmedabad #ahmedabadcity #gujarati #gujaratinews @cmogujarat @iharshsanghavi @pmoindia_official @narendramodi.pmoindia @narendramodi_pmoindia @amitshahofficial @gujarat @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat_police__education @gujarat_police_fans @gujarat__police___100 @gujarat_police_fanpage @gujarat_police_offiser_100 @gujaratpolice_24 @gujarat_police_1gp @gujarat_police_fens @gujaratpolice949 @gujrat__police__education__ @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_rural_police @ahmedabad_police @ahmedabad_policeseva @dcpzone2 @shahpur_police_station_ahd
Vatva, Ahmedabad | Aug 17, 2026