Public App Logo
શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 7 મહિલાઓનાં મોત થયા છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. #biharnews #lakhisaray #ashokdhamtample - Ahmadabad City News