Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: નગરા ગામે શંકાના આધારે યુવકના અપહરણ અને ધમકીનો આપ્યાની 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

Khambhat, Anand | Aug 13, 2026
ખંભાત તાલુકાના નગરા ગામે પરણીતાને ભગાડી ગયાના શંકા-વહેમ રાખી એક યુવકના ભાઈનું ગાડીમાં અપહરણ કરી, જુદી-જુદી જગ્યાએ ફેરવીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવક દ્વારા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ભરતભાઈ ભીખાભાઈ સોલંકી, ઉષાબેન વિનુભાઈ પટેલ,વિનુભાઈ મથુરભાઈ પટેલ, દિવ્યાન ઉર્ફે ભયલુ વિનુભાઈ પટેલ, પ્રતીક યોગેશભાઈ પટેલ,નયનાબેન રમેશભાઈ સોલંકી સામે ગુનો નોંધાયો છે.