Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

ઉમરપાડા: કીમ ચારરસ્તા નજીક આઇશર ટેમ્પો ગટરમાં ખાબકયો

Umarpada, Surat | Feb 27, 2026
સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક વધુ એક વાહન ખુલ્લી ગટરમાં ખાબક્યુ હતું. કીમ ચારરસ્તા નજીક સાનિધ્ય રેસીડેન્સી પાસે આઇશર ટેમ્પો ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. જોકે કોઈ જાનહાનિ ના થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.