Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શહેરા: સિંધી બજારના માર્ગ પર ગટરની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે વાહનોના પૈડા ગટરમાં ફસાઈ જતા હોવાથી વાહનચાલકો પરેશાન

Shehera, Panch Mahals | Jul 12, 2026
શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સિંધી બજારના મુખ્ય માર્ગ પર ગટરની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં રસ્તા વચ્ચેની ગટર ખુલ્લી અને અધૂરી હાલતમાં છે,જેના કારણે અહીંથી અવરજવર કરતા દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનો અવારનવાર ગટરમાં ફસાઈ જવાની ઘટનાઓ બની રહી છે. અહીં રાત્રિના સમયે અંધારા કારણે ગટરો દેખાતી ન હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ નગરપાલિકા તંત્ર પાસે માંગ કરી છ