Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

હાલોલ: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે હાલોલના શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યા,ભક્તોમાં અનેરો ઉત્સાહ

Halol, Panch Mahals | Aug 13, 2026
આજથી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ગણાતા શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસના પ્રથમ દિવસે જ હાલોલ શહેર અને આસપાસના તમામ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ શિવ મંદિરો "હર હર ભોલે" અને "ઓમ નમઃ શિવાય"ના નાદ થી ગુંજી ઊઠ્યા છે.
હાલોલ: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે હાલોલના શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યા,ભક્તોમાં અનેરો ઉત્સાહ - Halol News